પત્ની
હું મરી જાઉં તો?
પતી
હું તો ગાંડો જ થઈ જાઉં.
પત્ની
તમે બીજાં લગ્ન કરો ખરા?
પતી
ગાંડાનો શો ભરોસો? ગાંડો તો ગમે તે કરે.
પત્ની
હું મરી જાઉં તો?
પતી
હું તો ગાંડો જ થઈ જાઉં.
પત્ની
તમે બીજાં લગ્ન કરો ખરા?
પતી
ગાંડાનો શો ભરોસો? ગાંડો તો ગમે તે કરે.
Categories: આજની જોક
| પ્રવિણ શ્રીમાળી on આજની જોક | |
| bharatpandya on આજની જોક | |
| bharatpandya on Harm Caused by Arguing and… | |
| bharatpandya on Harm Caused by Arguing and… | |
| સુરેશ જાની on Harm Caused by Arguing and… |
Blog at WordPress.com. Theme: Cutline by Chris Pearson.
3 responses so far ↓
Lalit Ramolia // September 17, 2007 at 11:16 am
SABAS MERE DOST BAHUT MAST BOLE AAP
DR. CHANDRAVADAN MISTRY // September 17, 2007 at 7:31 pm
NICE JOKE…..& THE JOKE IS COMPLETED AS BELOW…..
PATNI..To atyare hu tane gando karish
PATI,,Kem ?
PATNI..Tu gando thay ne hu bija lagna kari tarathi chhuti thau.
NOW I LEAVE TO OTHERS TO EXPAND THIS JOKE…>>>>DR. CHANDRAVADAN MISTRY… LANCASTER CALIFORNIA U. S. A.
પ્રતીક : Pratik // September 19, 2007 at 2:22 am
અરે આ તો મને લાગે છે કે એ ખુશી મા “ગાંડો” થઈ ગયો.