છોકરો
બસ, ટ્રેન અને છોકરી બધી એક જ સરખી જ. એક જાય તો બીજી આવે અને બીજી જાય તો ત્રીજી આવે.
છોકરી
છોકરાઓ રીક્ષા જેવા હોય છે. એકને બોલાવો તો ચાર દોડી આવે.
છોકરો
બસ, ટ્રેન અને છોકરી બધી એક જ સરખી જ. એક જાય તો બીજી આવે અને બીજી જાય તો ત્રીજી આવે.
છોકરી
છોકરાઓ રીક્ષા જેવા હોય છે. એકને બોલાવો તો ચાર દોડી આવે.
Categories: આજની જોક
2 responses so far ↓
Rajendra Trivedi, M.D. // September 14, 2007 at 8:35 am
અને કોઈ કોઈ રિક્ષાતો પેસેન્જર સાથે છોકરીને બેસાડીને આવે!
ને છોકરી એ જોઈને પણ……
ના ગણકારે ને ચડીબેસે!
પ્રતીક : Pratik // September 19, 2007 at 2:31 am
અને તો પણ છોકરીઓ રિક્ષા છોડી બાઈક પર જાઈ…
Leave a Comment