હાસ્ય દરબાર

આજની જોક

September 11, 2007 · 1 Comment

આજે હું ટ્રેનની નીચે આવી ગયો.

શું વાત કરો છો? તમે શી રીતે બચી ગયા?

હું પુલની નીચેથી જતો હતો, ત્યાં અચાનક ટ્રેન મારી ઉપરથી પસાર થઈ ગઈ.

Categories: આજની જોક