એક એંજીનીયર અને એક પ્રોફેસર જંગલમાં કેમ્પીંગ કરવા ગયા અને તંબુમાં સુતા.
રાતે એંજીનીયરે પ્રોફેસરને ઉઠાડ્યો અને પુછ્યું
- તને શું દેખાય છે?
પ્રોફેસર
- ખગોળશાસ્ત્રની દ્રશ્ટીએ અનેક તારાઓ, નીહારીકાઓ વી.
- જ્યોતીશશાસ્ત્રની દ્રશ્ટીએ શની સીંહ રાશીમાં છે.
- સમયને નજરમાં રાખીએ તો રાતના લગભગ સાડા ત્રણ વાગ્યા છે.
- ફીલસુફીની નજરે ઇશ્વર મહાન છે અને આપણે સૌ નાચીજ છીએ.
- હવામાનશાસ્ત્રની નજરે હવામાન સારું છે.
- વી.વી.
- પણ તને શું લાગે છે?”
એંજીનીયર
- આપણો તંબુ કોઇ ઉઠાવી ગયું છે !!