બે સરદારજી પીરામીડમાં મમી જોઈને -
એક સરદાર
આને જબરજસ્ત અકસ્માત થયો લાગે છે. મોટી ટ્રક સાથે જ હશે. જોને કેટલા પાટા બાંધ્યા છે?
બીજો સરદાર
હા, અને પાછો ટ્રકનો નમ્બર પણ લખ્યો છે.— BC 1935 !
બે સરદારજી પીરામીડમાં મમી જોઈને -
એક સરદાર
આને જબરજસ્ત અકસ્માત થયો લાગે છે. મોટી ટ્રક સાથે જ હશે. જોને કેટલા પાટા બાંધ્યા છે?
બીજો સરદાર
હા, અને પાછો ટ્રકનો નમ્બર પણ લખ્યો છે.— BC 1935 !
Categories: સરદારજી
2 responses so far ↓
Ketan Shah // August 11, 2007 at 4:52 am
Ha Ha Ha Ha
maza aavi gayi
Ur jokes gives me relaxation from office work
vishnu Nimavet // June 30, 2008 at 9:06 am
Wah Wah good joke and good laugh
Leave a Comment