હાસ્ય દરબાર

સરદારજી - રજીસ્ટર્ડ લગ્ન

August 9, 2007 · No Comments

સરદારજીને એક વીદેશી યુવતી સાથે પ્રેમ થઈ ગયો. બન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.

યુવતી

કાલે બપોરે રજીસ્ટર લગ્ન કરી નાંખીએ.

સરદારજી - (ત્રીજે દીવસે )

તું કેટલી બેવફા છે? હું કાલે આખો દીવસ પોસ્ટ ઓફીસે ઉભો રહ્યો, પણ તું ન આવી.

Categories: સરદારજી