હાસ્ય દરબાર

સ્પેસ પ્રોબ્લેમ

August 2, 2007 · No Comments

સ્પેસમાં કાગળ ઉપર લખવું શી રીતે?

અમેરીકા 

લાખો ડોલર ખર્ચીને એવી પેન વીકસાવી જે કોઇ પણ જગ્યાએ, કોઇ પણ જાતના ગુરુત્વાકર્શણ વીના લખી શકે.

રશીયા

અવકાશયાત્રીને પેન્સીલ આપી !!

Categories: અમેરીકન