હાસ્ય દરબાર

એક લીટીના જોક - કૃતી શાહ

August 1, 2007 · 1 Comment

  • ચાર–પાંચ સ્ત્રીઓ એક ઓટલા પર ‘શાંત’ બેઠી હતી!

  • એક પ્રધાન અને એક ‘માણસ’ રસ્તા પરથી પસાર થતા હતા.

  • ચેસની સ્પર્ધામાં એક ‘સરદારજી’ ચેમ્પીયન થયા!

  • ભારત દેશ ‘ભ્રષ્ટાચાર મુકત’ દેશ જાહેર થયો!

Categories: આજની જોક