હાસ્ય દરબાર

સંસ્કૃતમાં જોક - 4

July 22, 2007 · No Comments

परान्नम् प्राप्य दुर्बुध्धे , मा प्राणेષુ दयां कुरु ।
परान्नम् दुर्लभं लोके, प्राणाः जन्मनि जन्मनि ।

 હે, માઠી બુધ્ધીવાળા ! પારકું અન્ન મળે તો પોતાના પ્રાણ પર દયા ન કરીશ !
પારકું ધન તો આ સંસારમાં દુર્લભ છે, જ્યારે પ્રાણ તો જન્મોજન્મ મળવાના જ છે.

Categories: સંસ્કૃત

0 responses so far ↓

  • There are no comments yet...Kick things off by filling out the form below.

Leave a Comment