હાસ્ય દરબાર

આજની જોક

July 13, 2007 · 1 Comment

પતી

  • તુ નકામી લમણાઝીંક કરે છે. આ કુતરાંને તું ક્યારેય કશું શીખવી શકવાની નથી!

પત્ની

  • તમે વચ્ચે ન બોલો. એમાં ધીરજની જરુર છે.  મારે તમારી સાથે કેટલો સમય બગાડવો પડ્યો હતો?

Categories: આજની જોક