પત્ની
શાક તીખું બન્યું છે , ચાલશે ને?
પતી
બનાવ્યા પછી પુછે છે શું?
ખાધા વગર ચાલશે શું?
પત્ની
આજે ઓફીસેથી આવતાં શાકભાજી લેતા આવશો?
પતી
તું થતી હોય રાજી,
તો લઇ આવીશ શાકભાજી.
પત્ની
ટીનીયાની પરીક્ષા છે કાલે. થોડું ભણાવશો એને?
પતી
પરીક્ષા ને રીક્ષા તો આવે ને જાય,
એમ કાંઇ એની પાછળ ન પડાય.
પત્ની
એક વાર મેં કીધું. તોબા તમારાથી તો. હું તો આ પીયર ચાલી.
પતી
તું પીયર જા કે ફાવે ત્યાં જા.
પાછી ક્યારે આવીશ એટલું કહેતી જા.
_______________________________________________________________________
સાભાર - ગુજરાત ટાઇમ્સ - ન્યુ યોર્ક
1 response so far ↓
પ્રતીક : Pratik // June 29, 2007 at 8:36 am
Good 1
Leave a Comment