હાસ્ય દરબાર

ઐશ્વર્યા વહુ - આમ પણ બને …..

June 23, 2007 · 3 Comments

aishwariya.jpg

જો વહુ! ધ્યાનથી સાભળી લે.  હવે આ મુજરા ને કજરા બંધ. અને પપ્પાજીની સાથે તો બીલકુલ નહીં. હવે તું અમારા ઘરની વહુ કહેવાય.  કુટુમ્બની લાજ શરમ જેવું કાંઇ હોય કે નહીં ?

Categories: કાર્ટૂન

3 responses so far ↓

  • Rajendra Trivedi, M.D. // June 23, 2007 at 5:00 pm

    મહેન્દ્ર,

    એક વાર મને ભાઈ સુરેશ વાત વાત માં કહેતો,
    ડાહ્યી સાસરે ના જાય ને ગાંડીને શિખામણ આપે…..
    જયા પણ તે ભુલી… ને વહુને આમ કહેતી લાગે છે.

    રાજેન્દ્

  • મહેન્દ્ર શાહ // June 23, 2007 at 11:44 pm

    What a small World!!! Rajubhai, in which magazine you saw my this creation? ( Ash, Abhi, Jaya, Amitab cartoon )Thnks. Liked your poem.., Are you still waiting for her or happy what ever you have? Can you e-mail me the scaned copy of the magazine?

    Mahendra.

  • પ્રતીક : Pratik // June 25, 2007 at 6:11 am

    અરે મારે તો ‘કજરા રે, કજરા રે’ પાર્ટ-૨ જોવો છે, તેનુ શુ ?

Leave a Comment