હાસ્ય દરબાર

જાણો અને હસો

June 18, 2007 · 3 Comments

શેમાં ગયા 

  • બ્રાહ્મણ
    • ભાણામાં
  • જૈન
    • પાણામાં
  • દરબાર
    • થાણામાં
  • પટેલ
    • આણામાં

કોનું ઝેર ક્યાં ?

  • બ્રાહ્મણ
    • આંખમાં
  • વાણીયા
    • કલમમાં
  • પટેલ
    • જીભમાં

Categories: પ્રકીર્ણ