હાસ્ય દરબાર

ટ્યુબલાઇટ – મહેન્દ્ર શાહ

June 14, 2007 · 17 Comments

હું દેશમાં સરકારી નોકરી કરતો હતો ત્યારે ઓફીસ બંધ થવાના અડધા કલાક પહેલાં બધાએ ભેગા થઈને ગપ્પાં- જોક મારવાની એક પ્રથા પાડી દીધેલ!હું જ્યારે પણ જોક્સ કહેતો, ત્યારે મારા એક મરાઠી મીત્રને હંમેશાં ટ્યુબ લાઈટ થતી! અને તે પણ ઘણા સમય પછી!

ઓફીસેથી ઘરે જતાં  કાં તો બસમાં હસતો અગર ઘરે પહોચ્યા પછી હસતો!

એક વાર બસ કંડક્ટરે આમ એને હસતો જોઈને બસમાંથી ઉતારી દીધેલ, અને તેની પત્નીએ એને ઘરમાં હસતો હસતો દાખલ થતાં જોઈને ઘરમાં પગ મુકવા દીધેલ નહીં!

Categories: ગુજરાતી

17 responses so far ↓

  • dhavalrajgeera // June 14, 2007 at 12:48 am

    THAT IS DUE TO TUBELIGHT AND NOT LIGHT BULB….

  • સુરેશ જાની // June 14, 2007 at 3:34 am

    મહેન્દ્રભાઇ ! તમે કાર્ટુનની સાથે આમ જોક પણ આપતા રહેજો.
    અરુણાબેનને અમે વીનંતી કરીશું કે તમને ઘરમાં આવવા દે !

  • મહેન્દ્ર શાહ // June 14, 2007 at 2:38 pm

    સુરેશ્ભાઈ, રાજુભાઈ,
    ટ્યુબલાઈટ કોંમેંટ અને હસવાથી આરોગ્ય સારું રહેછે એ સાંભળીને આ સાચી વાર્તા પણ લખવાની તડપ રોકી શકતો નથી.

    મારા ફેમિલી મિત્ર ડોક્ટર લડાણીની ઓફીકમાં એક દેશી પેશંટને એપોઈંટમેંટ હતી.., દેશી, ડોક્ટરનો પુરેપુરો કસ કાઢતો હતો! કમ્પ્લેઈન્સ ઉપર કમ્પ્લેઈ ન્સ! ” ડોક્ટર, આખો દિવસ લાઈફ સ્ટ્રેસફુલ રહ્યા કરે છે, ઉંઘ આવતી નથી.., આખા શરીરે પર્સેવો પર્સેવો થઈ જાય છે, ટેન્સન બહું રહે છે.., શરીર ભારે ભારે લાગે છે.., ” વિગેર.., વિગેરે.., ભાઈની નોન સ્ટોપ કમ્પ્લેઈન્સ ચાલુ જ હતી! બીચારા ડોક્ટર પાસે આની રોજબરોજની કમ્પેઈન્સ નો કોઈ ઈલાજ નોં’ તો. નસીબ જોગે ડોક્ટર મારા કાર્ટુન સંગ્રહની એક બે કોપીઓ એમની ડેસ્કમાં રાખતા! આ, આટલી બધી દર્દીની ક્મ્પ્લેઈંસ સાંભળીને કંટાળીને તરતજ તેમણે ડેસ્ક માંથી કાર્ટુન સંગ્રહ કાઢ્યો અને સ્પોંટેનીયસલી બધાં દુ:ખોનો એકજ ઈલાજ પ્રીસ્ક્રીપ્સનના રુપ માં આપ્યો.., ” લોં.., આ મહેન્દ્ર શાહનું ” અમે અમેરીકન અમદાવાદી” કર્ટુન સંગ્રહ.., દરરોજ એમાંથી રાતે સુતા પહેલાં પાણી સાથે બે કાર્ટુન્સ વાંચી જજો.., તમારી બધીજ બીમારીઓ જતી રહેશે.., અને રાત્રે આરામની ઉંઘ પણ આવશે!”

    મહેન્દ્ર શાહ
    ( નોંધ: આ કાર્ટુન બુકની જાહેરાત નથી!!! )

  • Rajendra Trivedi, M.D. // June 14, 2007 at 2:45 pm

    DEAR MAHENDRA,

    YOUR BOOK I HAVE IN MY OFFICE AND I DO SHOW IT TO NEUROTICS.
    KEEP DROWING AND WRITING!!!

  • પ્રતીક નાયક // June 15, 2007 at 5:42 am

    ટ્યુબલાઈટ ;)

  • valimohammed lakhani // May 13, 2009 at 10:27 am

    congratulation for give pesent cartoon dose atleast he got something for rest also u done such a good thing for pesrnt he can use fullstop thanks namaste lakhani

  • valimohammed lakhani // May 13, 2009 at 10:28 am

    already pass coment to your goodself lakhani

  • valimohammed lakhani // May 13, 2009 at 10:29 am

    thanks i am not ahmedabadi i need dose i am from ZALAWADI

  • Vishal Jani // May 16, 2009 at 6:59 am

    i am also from zalawad

  • valimohammed lakhani really today we got lovely food(joK)valli_lakhani // May 26, 2009 at 4:09 pm

    thanks ones againreally we enjoy namaste

  • chetan shah // July 27, 2009 at 6:03 pm

    Once a very fat lady filed for a divorce. During the hearing , the judge: What is the reason ? Wife: my husband called me ‘hipopotemus’. Judge: when ?. Wife: 2 years ago. Judge: Why are you filing the divorce so late?. Wife: Only yesterday, I saw the ‘hipopotemus’.

  • Bharat Pandya // July 29, 2009 at 5:55 am

    ટ્યુબ લાઇટ
    છગનભાઇ પ્રાણી સંગહલયમા ગયા ત્યાં ગેંડો જોયો.પાસે જઈ ગલ્ગલિયા કરું તો હસે એમ
    ચોકિદારને પુછ્યૂં.ચોકિદાર કે “ના, એનુ ત્ટુબ લાઇટ જેવું છે ” તોય છગને પાસે જઇ
    ગલગલીય કર્યા ને ગેંડો હસ્યો.’ “લે જો તું તો કેતો’તો નહિ હસે ?”
    ચોકિદાર કે ” ઇ તો ગઇકાલે કોકે ગલગલીયા કર્યા તેનુ હસ્યો, તમારી ગલપચિનું કાલે હસશે !”

  • Bharat Pandya // July 29, 2009 at 6:09 am

    મહેન્દ્રભાઇ તમારી કાર્ટુન બુકથી એ ભાઉને જરુર સારુ થયુ હશે પણ એક્વાર એક દરદી દાક્તર પાસે ગયો અને ફરીયાદ કરી
    ” સાહેબ, ઊંઘ નથી આવતી, ખોટી ખોટી ચીતા રહ્યા કરે છે,ગભરામણ થાય છે” દાક્તર કહે ક્હે લ્યો ચાર્લી ચેપ્લીનની ફીલમ જો જો સારુ થઇ જશે” દરદી કહે “નહિ થાય સાહેબ” દોક્તર – ” કેમ ?” દરદી ” હું ચાર્લિ ચેપ્લીન છું ~”

  • bharatpandya // July 29, 2009 at 1:30 pm

    મહેન્દ્રભાઈ – અમે મિત્રો પણ મળી જોક્સોની આપલે કરતા.પછી અમે કંટાળ્યા એટલે નક્કી કર્યું
    જોકને નંબર આપી દેવાનૉ અને આખી જોક કેહવાને બદલે નંબર બોલવાનો એટલે બધા એ જોક સંભારીને હસે. ઍક્વાર મે કીધૂં નંબર અગિયાર.બધા થોડું હસ્યા પણ ચન્દુ તો હસ્યા જ કરે- હસ્યાજ કરે.છેવટે બોલ્યો “મેં આજે આ જોક પહેલીવાર સાંભળી !”

  • Pinki // August 20, 2009 at 8:25 am

    your cartoons not only work for that patient
    but also on ME

    ur cartoons/jokes really makes us laugh !!

    it’s a gread gift from God, one can make laugh.

  • bharatpandya // September 22, 2009 at 5:03 am

    Pinki, ( Comment 20 Aug.09)
    That only provers you are patient.
    patient means -” dardi” and also ‘DhairyavaaN”
    which is you ?

  • Ishan // November 24, 2009 at 11:54 am

    Wha!!!! Su jokes chha!!!!!!!!!!!!!

Leave a Comment