હાસ્ય દરબાર

કવી સંમેલન – મહેન્દ્ર શાહ

June 9, 2007 · 3 Comments

હમણાં કવી સંમેલનમાં કાવ્યપઠન ચાલતું હતું, એક કવીની કવિતા સાંભળીને તાલીઓના ગડગડાટથી હોલ ગાજી ઉઠ્યો ……

કવીતા આ પ્રમાણે હતી -

હવે મારી જીંદગીમાં
કોઈ નથી ઉમંગ,
કે
નથી કોઈ તરંગ.
મારું જીવન તો હવે છે
એક
કપાયેલો પતંગ!

પછી ટ્યુબ લાઈટ થઈ કે..,

આ તો કટી પતંગની ઉઠાંતરી હતી!

न कोइ उमंग है ।
न कोइ तरंग है।
मेरी जींदग़ी तो
इक कटी पंग है ।
 

મહેન્દ્ર શાહ

Categories: હાસ્ય-કવીતા

3 responses so far ↓

  • સુરેશ જાની // June 9, 2007 at 12:33 am

    લ્યો! હવે મહેન્દ્રભાઇ પણ કવીતામાં જોડાયા!
    મહાકવી મુદરમ્ ?!!

  • dhavalrajgeera // June 9, 2007 at 11:18 pm

    NOW COMES A MAN!
    A MAN FROM MAHESANA!
    HE IS KNOWN AS,
    “AMERICAN AMADAVADI”.
    ALSO, AS MAHENDRA SHAH.
    BHAI SURESH GIVES A NEW AKA……
    MAHAKAVI MUDARAM !
    WHO WILL GET NEXT NAME ?
    MAHAKAVI BHUDHARM ?

  • neetakotecha // June 13, 2007 at 2:00 am

    aavu pan kari sakay badhani tubelight thata var lage. koikni to 8 divas pachi pan thay. koik ne hasavvu sahelu nathi. radavvu sahelu che. aabhar hasya darbar ma aato marvani maja aave che.

Leave a Comment