હાસ્ય દરબાર

આજની જોક

June 7, 2007 · 3 Comments

પીતા

જો બેટા, હવે તું મોટી થઈ. છોકરાઓ સાથે આખો દીવસ એમની ગાડીમાં ફર્યા કરે તે સારું નથી લાગતું.

દીકરી

પપ્પા, મને પણ બીજાની ગાડીમાં ફરવું સારું નથી લાગતું. મને ગાડી અપાવો, જેથી બીજા મારી સાથે ફરી શકે.

Categories: આજની જોક