પત્ની
- આ શું લાવ્યા છો ?
પતી
- નાટકની ટીકીટો.
પત્ની
- વાહ ! હું હમણાં જ તૈયાર થવા માંડુ છું.
પતી
- હા, એ બરાબર. અત્યારથી તૈયાર થા, તો તુ તૈયાર થઈ રહીશ. કારણકે ટીકીટો આવતીકાલની છે !
સાભાર - રીડ ગુજરાતી
પત્ની
પતી
પત્ની
પતી
સાભાર - રીડ ગુજરાતી
Categories: આજની જોક
2 responses so far ↓
પ્રતીક નાયક // May 31, 2007 at 5:26 am
સારુ થયુ કે ટીકીટો આવતીકાલની, મારા હિસાબે તો આવતા અઠવાડિયા ની જ લાવવી જોઈએ.
Rajendra M. Trivedi, M.D. // May 31, 2007 at 5:29 am
SOME MEN ARE SLOWER THAN WOMEN!!!!
Leave a Comment