નટુ
- મારી પત્ની એટલી બધી હોંશિયાર છે કે, એ કોઈપણ સ્થળે કોઈપણ સમયે કલાકો સુધી ગમે તે વીશય ઉપર બોલી શકે છે.
ગટુ
- એમાં શી ધાડ મારી ? મારી પત્ની તો વીશય વગર પણ ગમે તેટલો સમય બોલી શકે છે !
સાભાર - રીડ ગુજરાતી
નટુ
ગટુ
સાભાર - રીડ ગુજરાતી
Categories: આજની જોક