હાસ્ય દરબાર

આજની જોક

May 25, 2007 · 3 Comments

એક જણે પોતાના મીત્ર પાસે કબુલાત કરી -

  • ધોબી પાસે કપડાં ધોવરાવીને, હોટલનું ખાઈને અને કાણાંવાળાં મોજા પહેરીને હું કંટાળેલો, એટલે પછી પરણી ગયો.

 મિત્રે જવાબ વાળ્યો

  • માળું, એ તો અચરજ કહેવાય ! એ જ કારણોસર મેં તો છુટાછેડા લીધા !

સાભાર - રીડ ગુજરાતી

Categories: આજની જોક

3 responses so far ↓

Leave a Comment