એક વૃદ્ધની અઠ્ઠાણુંમી વરસગાંઠે તેમની છબી પાડીને પછી ફોટોગ્રાફરે જતાં જતાં કહ્યું
- દાદા, તમે એકસો વર્ષના થાવ ત્યારે પણ છબી પાડવા હું હાજર રહી શકીશ એવી આશા છે.
દાદાજી
- કેમ નહીં વળી ? હજી તો તારી તબિયત ઘણી સારી દેખાય છે !
એક વૃદ્ધની અઠ્ઠાણુંમી વરસગાંઠે તેમની છબી પાડીને પછી ફોટોગ્રાફરે જતાં જતાં કહ્યું
દાદાજી
Categories: આજની જોક
4 responses so far ↓
shivshiva // May 22, 2007 at 4:35 am
good
કુણાલ // May 23, 2007 at 5:25 pm
thts the spirit…..
ranjan // May 26, 2007 at 10:00 am
plz mention date of aajni jok
પ્રતીક નાયક // May 28, 2007 at 11:26 am
Keep it Up….અભી તો મૈં જવાન હું…
Leave a Comment