હાસ્ય દરબાર

આજની જોક

May 21, 2007 · 2 Comments

ગટુ

  • અલ્યા ચીંટુ, તને ખબર છે, મમ્મી અને પત્ની વચ્ચે શો તફાવત ?

ચીંટુ

  • ના, શું તફાવત ?

ગટુ

  • મમ્મી રડતાં રડતાં આ દુનીયામાં આપણને લાવે છે. જ્યારે પત્ની એ ખ્યાલ રાખે છે કે આપણું રડવાનું ક્યાંક બંધ ના થઈ જાય !
     

સાભાર - રીડ ગુજરાતી

Categories: આજની જોક