શીક્ષક
બોલો, માખી અને હાથી વચ્ચે શો ફેર છે ?
વીદ્યાર્થી
સાહેબ ! માખી હાથી પર બેસી શકે, પણ હાથી માખી પર બેસી શકે નહીં.
સાભાર - રીડ ગુજરાતી
શીક્ષક
બોલો, માખી અને હાથી વચ્ચે શો ફેર છે ?
વીદ્યાર્થી
સાહેબ ! માખી હાથી પર બેસી શકે, પણ હાથી માખી પર બેસી શકે નહીં.
સાભાર - રીડ ગુજરાતી
Categories: આજની જોક