વાચક : તમને લગ્ન-વીશયક ટચુકડી જાહેરખબર આપી હતી તે તમે બીજા પાને કેમ છાપી ?
તંત્રી : અમારી પાસે જ્યાં જગા હોય ત્યાં જ છપાય ને ?
વાચક : પણ એ પાના ઉપર તો મરણનોંધનું હેડીંગ હતું !
તંત્રી : હેડીંગ ગમે તે હોય, મેટર તો એ જ હતીને !
સાભાર - રીડ ગુજરાતી

Categories: આજની જોક