હાસ્ય દરબાર

આજની જોક

May 9, 2007 · 4 Comments

એક ભીખારી એક શેઠ પાસે ગયો અને બોલ્યો, ‘સાહેબ ! આ ગરીબ ભીખારીને એક રૂપીયો આપો.’
શેઠ કહે : ‘કંઈક વ્યવસ્થીત તો માંગ, એક રૂપીયામાં આવે છે શું ?’
ભીખારી : ‘હું માણસની આપવાની લાયકાત જોઈને માંગુ છું !!’

Categories: આજની જોક