મુન્નો તેની મિત્રને ઘેર રમવા ગયો છે અને ત્યાંથી મમ્મીને ફોન કરે છે ,
” મોમ! પીન્કીના ડેડી અને મોમ પણ ડેડી અને તું લઢો છો તેમ લડે છે”.
Categories: કાર્ટૂન