- સ્નો મેનના આકારમાં સરદારજી બનાવતાં કેમ વાર થાય છે?
- માથું ખાલી રાખવું પડે માટે !
- સરદારજી આઇસ ક્યુબ કેમ બનાવી ન શક્યા?
- તેમને રેસીપી આવડતી ન હતી !
- દસ સરદારો એક્બીજાના કાન અડે તે રીતે ઊભા હોય તો તેને શું કહેવાય?
- વીન્ડ ટનેલ !
- સરદારે પક્ષીને કઇ રીતે મારી નાખવા પ્રયત્ન કર્યો?
- ટેકરી પરથી ફેંકી દીધું !
- સરદારજી બન્ને કાને હાથ સખત દબાવીને બેઠા હતા. કેમ?
- માંડ આવેલો વિચાર ભાગી જાય તો ? !
સરદાર વિશે કોયડા ના ઉકેલ
November 21, 2006 · 1 Comment
Categories: સરદારજી
1 response so far ↓
webrrahi // December 10, 2006 at 11:46 am
Nice try!
Leave a Comment