આજથી શરુ કરીએ છીએ- દર શનિવારની સવારે ‘અમેરીકન અમદાવાદી’ શ્રી. મહેન્દ્ર શાહનું એક કાર્ટૂન.
તેમની જીવનઝાંખી
________________________________________________
બેટા ! તું ગુજરાતી શીખી જાય તે માટે તારે આ સન્ડે સ્કૂલમાં તો જવું જ પડશે. તારી મમ્મી અંગ્રેજી બોલવામાં ગરબડ ગોટાળા તો વાળે જ છે. જો તું બરાબર ગુજરાતી બોલતાં નહીં શીખે તો તે ગુજરાતીમાં પણ ભાંગરો વાટવા માંડશે !