- સ્વીમીંગ પુલમાં કીડીઓ નહાવા ના પડી, કારણકે તેમણે સ્વીમીંગ સુટ નહોતો પહેર્યો.
- કીડી થાંભલા પર ચઢી ગઇ કારણકે, તેને ડર લાગ્યો કે હાથીને ચાલવાની જગ્યા ઓછી પડશે અને હાથી કચરાઈ જશે!
- એક કીડીએ બીજીને કહ્યું: ” ચાલતાં ઘેર જઇશું કે કૂતરો કરી લેવો છે? !!
- માથા ઉપર !
- બોલ ભીનો થાય !
- જમણા હાથની કોણી !
————————————————-
તમારી પાસે આવા બીજા પી.સી.હોય તો ઇમેઇલ થી જણાવવા વિનંતિ, જેથી બધાને આનંદ પીરસી શકાય.
3 responses so far ↓
Neela Kadakia // October 28, 2006 at 2:55 pm
કીડીબેન હાથીભાઈ પર ચઢ્યાં અને કહેવા લાગ્યાં
‘હાથીભાઈ હાથીભાઈ તમ્ને મારો ભાર લાગે તો ઉતરી જાઉં. ‘
Neela Kadakia // October 28, 2006 at 2:55 pm
કીડીબેન હાથીભાઈ પર ચઢ્યાં અને કહેવા લાગ્યાં
‘હાથીભાઈ હાથીભાઈ તમને મારો ભાર લાગે તો ઉતરી જાઉં. ‘
Neela Kadakia // October 28, 2006 at 2:59 pm
કીડીબેન અને હાથીભાઈ સ્કૂટર પર ફરવા ગયાં અને ત્યાં તેમનો ઍક્સિડંટ થયો હાથીભાઈને માથા પર વાગ્યું કીડીબેનને ના વાગ્યું કારણ કીડીબેને હૅલ્મેટ પહેરી હતી.
Leave a Comment