- ખોવાયેલા શેળાના બચ્ચાએ થોરને કહ્યું : ” તું મારી મમ્મી છે? !”
- બગલો એક પગ પર ઊભો રહે છે, કારણકે, બીજો પગ પણ ઊભો કરે તો તે પડી જાય !
- ટેક્સી ડ્રાઇવર ઘરાકને ભગાડીને કમાણી કરે છે !
- કેમ તમારે તેને ઇસ્ત્રી કરવી છે? !
- ડ્રેન પ્લગ ખોલ્યો !!
પી.સી. -1 ના જવાબ
October 25, 2006 · No Comments
Categories: પી.સી.
0 responses so far ↓
There are no comments yet...Kick things off by filling out the form below.
Leave a Comment