હાસ્ય દરબાર

સેન્ટ પીટરનો જવાબ

October 16, 2006 · 4 Comments

10મી ઓક્ટોબરે આપણે એક હાસ્ય – પ્રશ્ન મૂક્યો હતો -

‘પાદરી સ્વર્ગમાં’

            તમને સૌને એ જાણવાની ઉત્કંઠા થતી હશે કે સેન્ટ પીટરે શો જવાબ આપ્યો. તો ચાલો તમારી જિજ્ઞાસા સંતોષીએ.

             સેન્ટ પીટરે કહ્યું : ” ભાઇ ! વાત સાવ સરળ છે. જ્યારે તું ત્યાં કામ કરતો હતો ત્યારે બધા શ્રોતાઓ સૂતા હતા. આ ટેક્ષી  ડ્રાઇવર જ્યારે કામ કરતો હતો ત્યારે તેના ઘરાકો હંમેશાં ઓહ , જિસસ ! એમ અચૂક બોલતા હતા !! “

Categories: ધાર્મિક

4 responses so far ↓

  • vishwadeep // February 15, 2007 at 9:47 pm

    this is good one .

  • dipak // June 5, 2009 at 5:04 am

    Very nice.

  • Bharat Pandya // June 7, 2009 at 1:18 am

    તો તો અમદાવાદના બધા રિક્શા ડ્રાઇવરો સ્વર્ગમાજ જતા હશે !!

    ~~~જગ જીવન રામ જ્યારે રેલ્વે મીનીસ્ટર હતા ત્યારે કેહવાતુ ટ્રૈનમા બેસો એટલે જગ અને જીવન ભુલી રામ રામ બોલવાનુ.

  • Pankati // June 10, 2009 at 3:20 am

    Respected Sir,

    I read this article and find it as really Interesting.

    I shared it also with my Grand Father

    Health Care Tips | Gir National Park

    Tamaro Khub Khub Aabhar.

Leave a Comment