10મી ઓક્ટોબરે આપણે એક હાસ્ય - પ્રશ્ન મૂક્યો હતો -
તમને સૌને એ જાણવાની ઉત્કંઠા થતી હશે કે સેન્ટ પીટરે શો જવાબ આપ્યો. તો ચાલો તમારી જિજ્ઞાસા સંતોષીએ.
સેન્ટ પીટરે કહ્યું : ” ભાઇ ! વાત સાવ સરળ છે. જ્યારે તું ત્યાં કામ કરતો હતો ત્યારે બધા શ્રોતાઓ સૂતા હતા. આ ટેક્ષી ડ્રાઇવર જ્યારે કામ કરતો હતો ત્યારે તેના ઘરાકો હંમેશાં ઓહ , જિસસ ! એમ અચૂક બોલતા હતા !! “