હાસ્ય દરબાર

સંસ્કૃતમાં જોક

October 12, 2006 · 1 Comment

સંસ્કૃતમાં જોક ?  હા, સંસ્કૃતમાં જોક !
चितां प्रज्वलिताम् दृष्ट्वा वैद्यो विस्मयमागतः
नाsहं गतो न मे भ्राता, कस्येदम् हस्तलाघवम् !

 -        [  ચિતા પ્રગટેલી જોઇ વૈદને આશ્ચર્ય થયું :
 " હું પણ નથી ગયો અને મારો ભાઇ પણ નથી
ગયો, તો આ કોના હાથનું કૌશલ્ય કામ કરી ગયું?" ! ]

       પણ જો જો હોં! આ વૈદ અમારા રાજેન્દ્રભાઇ હતા તેમ ન ધારી લેતા!

Categories: સંસ્કૃત

1 response so far ↓

  • Jugalkishor // February 25, 2007 at 8:27 am

    સંસ્કૃતમાં બોલનારા વૈદ્યે દરદીના સગાને સુઉઉઉઉઉઉસંસ્કૃત ભાષામાં દવાની સમજણ આપી હશે એટલે વૈદ્યના કે એના ભાઈના ગયા વિના જ દરદી ( સંસ્કૃત શીખવા જ ને?) ઉપર પહોંચી ગયો હશે !!!

Leave a Comment