Categories: કાર્ટૂન
Rajendra Trivedi, M.D. // October 5, 2006 at 1:01 am
Mahendra and Suresh, GREETINGS.We are the team and keep afocus to send many more Cartoons and Jocks for OUR Families who love to read and join with us. GREAT START. BHAI, DASHERA A GHODU DODUuuuu……. WE NEED YOUR SUPPORT AND CRITIC…..
dhavalrajgeera // October 10, 2006 at 1:39 am
JEENA YAHA MARANA YAHA ISKE SIVA JANA KAHA….. PLEASE, SEND YOUR SUPPORT AND IDEAS !!
ઠંડા ગરમ! « હાસ્ય દરબાર // October 3, 2008 at 1:14 am
[...] હાસ્ય દરબાર પર પ્રકાશીત કરેલી પહેલી ક… [...]
pragnaju // October 7, 2008 at 9:52 am
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય, ના ના રે રહેવાય, ના ના રે સહેવાય, ના કોઈ ને કહેવાય..
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય, તારું મુખડું મલકાય, તારું જોબન છલકાય, મારાં હૈયામાં કૈં કૈં થાય.. ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..
ઓ રે ઓ રે મેઘ વરસે ને ભીંજે ચીર.. હાય હાય હાય વાગે તીર, વાગે તીર. ઓ રે ઓ રે તારું ચંદંન સરીખું શરીર, હાય હાય હાય નીતરે નીર, નીતરે નીર. રૂપ દૂર થી જોવાય, ના ના રે અડકાય, ઇ તો અડતા કરમાય.. ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..
ઓ.. મારે નેણ લજ્જા લહેરે છે.. હો.. તારા રૂપ ની ભીનાશ તને ઘેરે છે. હું તો સંકોરુ કાય, અંગ અંગથી ભીંસાય, મને મરવાનું થાય.. ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..
હાય રે.. ઓલી વીજળી કરે ચમકાર, હાય હાય હાય વારંવાર.. ઓ રે.. ઈ તો હૈયાનાં સાંધે તાર, હોયે હોયે હોયે નમણી નાર.. મારું મનડું મુંજાય, એવે લાગી રે લ્હાય ના ના રે બુજાય.. ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.. આ ગીત સાંભળતા/ગાતા કાર્ટુન જોવાનો પ્રયોગ કર્યો- તો ઘરમા બધાને શંકા થઈ કે કોમ્પ્યુ. ઓબસેસીવ.કંપલઝનનું કાંઈ કોંપલીકેશન જેવું લાગે છે
atul vyas // October 9, 2008 at 12:03 pm
good
Name
E-mail
Website
Notify me of follow-up comments via email.
5 responses so far ↓
Rajendra Trivedi, M.D. // October 5, 2006 at 1:01 am
Mahendra and Suresh,
GREETINGS.We are the team and keep afocus to send many more Cartoons and Jocks for OUR Families who love to read and join with us.
GREAT START.
BHAI, DASHERA A GHODU DODUuuuu…….
WE NEED YOUR SUPPORT AND CRITIC…..
dhavalrajgeera // October 10, 2006 at 1:39 am
JEENA YAHA
MARANA YAHA
ISKE SIVA
JANA KAHA…..
PLEASE, SEND YOUR SUPPORT AND IDEAS !!
ઠંડા ગરમ! « હાસ્ય દરબાર // October 3, 2008 at 1:14 am
[...] હાસ્ય દરબાર પર પ્રકાશીત કરેલી પહેલી ક… [...]
pragnaju // October 7, 2008 at 9:52 am
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય,
ના ના રે રહેવાય, ના ના રે સહેવાય,
ના કોઈ ને કહેવાય..
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય,
તારું મુખડું મલકાય, તારું જોબન છલકાય,
મારાં હૈયામાં કૈં કૈં થાય..
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..
ઓ રે ઓ રે મેઘ વરસે ને ભીંજે ચીર..
હાય હાય હાય વાગે તીર, વાગે તીર.
ઓ રે ઓ રે તારું ચંદંન સરીખું શરીર,
હાય હાય હાય નીતરે નીર, નીતરે નીર.
રૂપ દૂર થી જોવાય, ના ના રે અડકાય,
ઇ તો અડતા કરમાય..
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..
ઓ.. મારે નેણ લજ્જા લહેરે છે..
હો.. તારા રૂપ ની ભીનાશ તને ઘેરે છે.
હું તો સંકોરુ કાય, અંગ અંગથી ભીંસાય,
મને મરવાનું થાય..
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..
હાય રે.. ઓલી વીજળી કરે ચમકાર,
હાય હાય હાય વારંવાર..
ઓ રે.. ઈ તો હૈયાનાં સાંધે તાર,
હોયે હોયે હોયે નમણી નાર..
મારું મનડું મુંજાય, એવે લાગી રે લ્હાય
ના ના રે બુજાય..
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..
આ ગીત સાંભળતા/ગાતા કાર્ટુન જોવાનો પ્રયોગ કર્યો- તો ઘરમા બધાને શંકા થઈ કે કોમ્પ્યુ. ઓબસેસીવ.કંપલઝનનું કાંઈ કોંપલીકેશન જેવું લાગે છે
atul vyas // October 9, 2008 at 12:03 pm
good