હાસ્ય દરબાર

Entries from October 2006

હેલોવીન હાસ્ય

October 31, 2006 · 2 Comments

                         

                                                 

                                     

Categories: કળા

પી.સી. - 3

October 30, 2006 · 2 Comments

  1. યુવાનીમાં કાર ચલાવતાં ચલાવતાં ઝોકા ખાવાથી શો ફાયદો થાય?
  2. પૃથ્વી પર રહેવાનો મોટામાં મોટો ફાયદો કયો?
  3. પાંચ વરસની નાની નેહાએ નવા જન્મેલા તેના ભાઇને જોઇને શું કહ્યું ?
  4. દરિયો કેમ ઘૂઘવે છે?
  5. ‘Cat Family’ ના છ સભ્યોના નામ આપો.

Categories: પી.સી.

પી.સી. - 2 - જવાબ

October 28, 2006 · 3 Comments

  1. સ્વીમીંગ પુલમાં કીડીઓ નહાવા ના પડી, કારણકે તેમણે સ્વીમીંગ સુટ નહોતો પહેર્યો.  
  2. કીડી થાંભલા પર ચઢી ગઇ કારણકે, તેને ડર લાગ્યો કે હાથીને ચાલવાની જગ્યા ઓછી પડશે અને હાથી કચરાઈ જશે! 
  3. એક કીડીએ બીજીને કહ્યું: ” ચાલતાં ઘેર જઇશું કે કૂતરો કરી લેવો છે? !!
  4. માથા ઉપર !
  5. બોલ ભીનો થાય !
  6. જમણા હાથની કોણી !

————————————————-

          તમારી પાસે આવા બીજા પી.સી.હોય તો ઇમેઇલ થી જણાવવા વિનંતિ,  જેથી બધાને આનંદ પીરસી શકાય.

sbjani2004@yahoo.com  

Categories: પી.સી.

પી.સી. - 2

October 26, 2006 · No Comments

  1. સ્વીમીંગ પુલમાં કીડીઓ નહાવા કેમ ના  પડી ?
  2. એક કીડી રસ્તાની વચ્ચે ચાલતી જતી હતી. એકાએક હાથીને આવતો જોઈને તે  થાંભલા પર ચઢી ગઈ. શા માટે?
  3. બે કીડી સિનેમા જોવા ગઇ. પાછા વળતાં એક કીડીએ બીજીને શું કહ્યું ?
  4. ક્યાં રાજાઓને મુગુટ પહેરાવવામાં આવે છે ?
  5. બોલ દરિયામાં પડે તો શું થાય?
  6. એવી કઇ ચીજ છે જે તમે ડાબા હાથથી પકડી શકો છો પણ જમણા હાથથી નહીં?

Categories: પી.સી.

પી.સી. -1 ના જવાબ

October 25, 2006 · No Comments

  1. ખોવાયેલા શેળાના બચ્ચાએ થોરને કહ્યું : ” તું મારી મમ્મી છે? !”
  2. બગલો એક પગ પર ઊભો રહે છે, કારણકે, બીજો પગ પણ ઊભો કરે તો તે પડી જાય !
  3. ટેક્સી ડ્રાઇવર ઘરાકને ભગાડીને કમાણી કરે છે !
  4. કેમ તમારે તેને ઇસ્ત્રી કરવી છે? !
  5. ડ્રેન પ્લગ ખોલ્યો !!

Categories: પી.સી.

થોડાક પી.સી.

October 24, 2006 · No Comments

Thanks Giving American Style

  1. ભુલા પડી ગયેલા શેળા( Porcupine) ના બચ્ચાએ થોર( Cactus) ને શું કહ્યું ?
  2. બગલો એક પગ પર કેમ ઊભો રહે છે?
  3. ઘરાકને ભગાડીને કોણ કમાણી કરે છે?
  4. હાથીની ચામડી કરચલી વાળી કેમ હોય છે?
  5. બચુ ટબમાં નહાવા બેઠો.પણ પાણીનો નળ વસાતો બંધ થઇ ગયો. બાથરુમનું બારણું અને બારી એકદમ એર ટાઇટ સીલ છે. પાણી ટબમાંથી છલકાઇ બાથરુમમાં ફેલાવા લાગ્યું. દર મિનીટે પાણીનું લેવલ 1 ઇંચ વધે છે. બચુ ચાર ફૂટ ઊંચો છે, અને ટબની પાળી 2 ફૂટ ઊંચી છે. કેટલા વખત પછી બચુ ડુબી જશે? કે પછી બચી જશે?

જવાબ માટે રાહ જુઓ….

Categories: પી.સી.

SARDAR

October 17, 2006 · 1 Comment

Three dead bodies  were noticed in the mortuary. All with abig smile.

The funaral home director said to the coroner,

This is a Frenchman, 70 year old died due to heart attack while using Viagra…..to his lover.

this is the body of an Irishman who won a million dollars in a gamblling spent it all0n whisky and died happy drinking alcohol…..

But this is the most unusual one: Sureshsingh from from Patiala,Panjab was turn 35 years

old struck by lightning……BUT HE THOUGHT HE WAS HAVING PHOTO TAKEN.

 HA…..HAHHA….Hahhhha……

Categories: English

સેન્ટ પીટરનો જવાબ

October 16, 2006 · 1 Comment

10મી ઓક્ટોબરે આપણે એક હાસ્ય - પ્રશ્ન મૂક્યો હતો -

‘પાદરી સ્વર્ગમાં’

            તમને સૌને એ જાણવાની ઉત્કંઠા થતી હશે કે સેન્ટ પીટરે શો જવાબ આપ્યો. તો ચાલો તમારી જિજ્ઞાસા સંતોષીએ.

             સેન્ટ પીટરે કહ્યું : ” ભાઇ ! વાત સાવ સરળ છે. જ્યારે તું ત્યાં કામ કરતો હતો ત્યારે બધા શ્રોતાઓ સૂતા હતા. આ ટેક્ષી  ડ્રાઇવર જ્યારે કામ કરતો હતો ત્યારે તેના ઘરાકો હંમેશાં ઓહ , જિસસ ! એમ અચૂક બોલતા હતા !! “

Categories: ધાર્મિક

આજનું કાર્ટૂન

October 15, 2006 · 1 Comment

gadhedaa.jpg

Categories: કાર્ટૂન

સરદારજી - 3

October 14, 2006 · 1 Comment

How do you recognize Sardar in the School?

He is the one who erases the notes from the book when the teacher erases the board.

———————————————————-

Teacher: Can you tell me about Raja Ram Mohan Roy?

Sardarji: They were best friends….. !

———————————————————-

How Sardar Kills a Lion?

Sardarji Had to think deeply and comes to conclusion:”I will drink poison and  let Lion eat me. “O bo lo Ta ra ra ra”

———————————————————-

Sardar was sitting on the Hill and studying. Why?

Oye !! Higer Studies Yaar ..!!

———————————————————-

Sardarji asked the shopkeeper ” Mujhe Bharataka flag dikhao.” 

When he saw the flag, he said : ” Iame aur colour dikhao.”

———————————————————-

Sardar got a new Mobile. 

He called everyone and said, My Mobile number changed from Nokio 3310. Now it is  6610.

Categories: English · સરદારજી